........ ઔષધ જે હતાશા અને અનિંદ્રા જેવી મગજની બીમારીથી પીડાતા રોગીઓની સહાયતા માટે ઉપયોગમાં લેવાય છે.

  • A

    બાબીટયુરેટ

  • B

    એમ્ફિટેમાઈન્સ

  • C

    બેન્ઝોડાયએઝેપાઈન

  • D

    ઉ૫રના બધા જ

Similar Questions

મેલેરીયામાં પ્રત્યેક ત્રણ-ચાર દિવસ બાદ ઠંડી સાથે તાવ ચડવાનું મુખ્ય કારણ નીચેનામાંથી કયું વિષ છે?

કોકેન કઈ વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે?

માનવ શરીરને સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ પારખી આપનાર કોષને ઓળખો.

યકૃતક્રમિ (ટ્રોમેટોડ) કયાં બે યજમાન પર જીવન ગુજારે છે ?

લસિકા અંગો, બરોળ વગેરેના પ્રાથમિક બંધારણની રચના કરતી પેશી .... છે.