વિશ્વ $AIDS$ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
$1$ ડિસેમ્બર
$5$ જૂન
$1$ મે
$5$ એપ્રિલ
કેન્સરની ગાંઠમાંથી મેળવવામાં આવતા કોષોને શું કહે છે?
$MALT$ નું પૂર્ણ નામ આપો :
કોકેન કઈ વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે?
નીચે આપેલ પૈકી શેનો સારકોમામાં સમાવેશ થતો નથી ?
$HIV$ નો ચેપ લાગવાથી વ્યક્તિમાં નીચે આપેલ પૈકી કઈ અસર જોવા મળે છે ?