એન્ટિબોડીની બધી જ શૃંખલાઓ એકબીજા સાથે ......... વડે જોડાય છે.

  • A

    હાઈડ્રોજન બંધ

  • B

    ડાય સલ્ફાઈડ બંધ

  • C

    હાઈડ્રોફોબિક બંધ

  • D

    હાઈડ્રોફિલિક બંધ

Similar Questions

મસ્તિષ્કીય મેલેરીયા......દ્વારા થાય છે.

સંધિવામાં શરીરમાં શરીર વિરુધ્ધ કાર્ય કરતાં કયાં પ્રકારનાં એન્ટીબોડી ઊદભવે છે?

નીચેનામાંથી કયાં પ્રકારની રોગપ્રતિકારકતામાં સ્મૃતિની લાક્ષણિકતા હોતી નથી.

$LSD$ શેમાંથી મેળવાય છે?

નીચેના પૈકી $T-$ લસિકાકણોનો કયો પ્રકાર નથી?