કયાં રોગનું નિદાન વિડાલ ટેસ્ટ દ્વારા કરી શકાય છે ?
ન્યુમોનિયા
મેલેરિયા
ટાઈફોઈડ
$AIDS$
નીચેનામાંથી કઈ લાક્ષણિકતા ટાઈફોઈડ રોગની નથી?
ન્યુમોનિયા રોગના કેટલાક કિસ્સામાં શરીરના કયા ભાગો ભૂખરાથી વાદળી રંગમાં ફેરવાય છે?
ન્યુમોનીયાનો ચેપ તેના દ્વારા થાય
ફેફસાંની ગંભીર બીમારી કઈ છે?
....... નાં આધારે ટાઈફોઈડને ટાઈફોઈડ મેરી કહે છે.