નીચે આપેલ વિકલ્પમાં પૂરકતા નથી.
ઓપરેટર અને નિગ્રાહક પ્રોટીન
પ્રેરક અને નિગ્રાહક પ્રોટીન
$DNA$ ટેમ્પ્લેટ અને $mRNA$
$mRNA$ અને પ્રોટીન
તફાવત આપો : આદિકોષકેન્દ્રી અને સુકોષકેન્દ્રીમાં પ્રત્યાંકન
$m-RNA$ ની કાર્યપૂર્તિ થતાં તેનું શું થાય છે ?
જનીનનો એ ભાગ કે જે પ્રત્યાંકન પામે છે, પણ ભાષાંતરણ પામતું નથી તે .....છે
રિબોઝોમનો મોટો પેટા-એકમ $28\,S$, $5.8\,S$ અને $5\,S$ પ્રકારના $RNA$ ધરાવે છે.
$RNA$ માટે ખોટું વિધાન ક્યું છે?