$Lac \,y$ જનીનની નીપજનું સ્થાન જણાવો.
કોષરસ
કોષરસસ્તર
કોષકેન્દ્ર
કોષદીવાલ
$DNA$ જનીન દ્રવ્ય છે. તેની છેલ્લી સાબિતી કોના પ્રયોગથી મળી ?
ન્યુક્લેઈનમાંથી પ્રોટીન અને ન્યૂક્લિઇક ઍસિડનું અલગીકરણ કોણે કર્યુ હતું ?
$RNA$ ની એક શૃંખલા સાથે જોડાયેલા ઘણા રિબોઝોમ શું કહે છે ?
બેક્ટરિયામાં, ઉદ્દીપક $RNA$ શેમાં જોવા મળે છે ?
$Lac \,y$ જનીન શેનુ સંકેતન કરે છે. ?