નીચે ન્યુક્લિઓટાઈડનું બંધારણ આપેલ છે. $P$ અને $Q$ બંધના નામ આપો.

$P \quad \quad Q$

217010-q

  • A

    $N -$ ગ્લાયકોસિડિક બંધ $\quad\quad$ ફોસ્ફોએસ્ટર બંધ

  • B

    ફોસ્ફોએસ્ટર બંધ $\quad \quad N -$ ગ્લાયકોસિડિક બંધ

  • C

    ફોસ્ફોડાયેસ્ટર બંધ $\quad \quad N -$ ગ્લાયકોસિડિક બંધ

  • D

    $N -$ ગ્લાયકોસિડિક બંધ $\quad\quad$ ફોસ્ફોડાયેસ્ટર બંધ

Similar Questions

જો $DNA$ ની એક શૃંખલાનો અનુક્રમલેખ $5'\; A \;T \;G \;C\; A\; T\; C\; G\; 3'$, છે તો તેની પૂરક શૃંખલાનો અનુક્રમ લેખ $5' -3$ દિશામાં શોધો.

$RNA$ માં કઈ શર્કરા જોવા મળે છે ?

નીચેનાં વૈજ્ઞાનિકનો ફાળો સમજાવો :

$1.$ ફ્રેડરિક મિશર (Friedrich Mischer) $1869$

$2.$ મોરિસ વિલ્કિન્સ અને રોઝલિડ ફ્રેન્કલિન

અસંગત વિકલ્પ કયો છે ?

$DNA$ નું પૂર્ણ નામ :