રુધિરજૂથના એલેલ કયાં કોષોમાં વ્યકત થાય છે ?
ત્રાકકણ
રકતકણ
શ્વેતકણ
શરીરના બધા કોષો
$ABO$ રૂધિર જૂથનાં સંદર્ભમાં, જો એલીલ $I^A$ અને $I^B$ બંને સાથે ઉપસ્થિત હોય ત્યારે,
જો માતાનું રૂધિરજૂથ '$A$' હોય અને પિતાનું '$AB$' હોય તો તેમનાં બાળકોનું રૂધિરજૂથ ..... હશે.
$A$ રૂધિરજૂથ ધરાવતો પુરૂષ $AB$ રૂધિરજુથ ધરાવતી સ્ત્રી સાથે લગ્નગ્રંથીથી જોડાય તો તેમનું મળતું પ્રથમ સંતાન $B$ રૂધિરજૂથ ધરાવે છે, તો સંતાનનું જનીનીક બંધારણ શું હશે?
જયારે બે સ્વતંત્ર અભીવ્યકિત ધરાવતા જનીન સાથે હોય ત્યારે બંને પ્રકારની લાક્ષણિકતા આપે અને બન્ને મુકતપણે સ્વતંત્ર હોય તો અલગ અલગ પ્રકારની લાક્ષણીકતા આપે તો આવી ઘટના નીચેનામાંથી કોનામાં જોઈ શકાય?
નીચેનામાંથી કયું મલ્ટિપલ એલીલ માટેનું ઉત્તમ દૃષ્ટાંત છે?