ઋતુચક્રના તબક્કાઓને યોગ્ય ક્રમમાં ઓળખો.

  • A
    લ્યુટિઅલ તબક્કો $\rightarrow$ પુટકીય તબક્કો $\rightarrow$ ઋતુસ્ત્રાવ તબક્કો
  • B
    ઋતુસ્ત્રાવ તબક્કો $\rightarrow$ પુટકીય તબક્કો $\rightarrow$ લ્યુટિઅલ તબક્કો
  • C
    પુટકીય તબક્કો $\rightarrow$ ઋતુસ્ત્રાવ તબક્કો $\rightarrow$ લ્યુટિઅલ તબક્કો
  • D
    ઋતુસ્ત્રાવ તબક્કો $\rightarrow$ લ્યુટિઅલ તબક્કો $\rightarrow$ પુટકીય તબક્કો

Explore More

Similar Questions

માસિક ચક્રના અંડપાત પછીના તબક્કા દરમિયાન બનતું કોર્પસ લ્યુટિયમ ફલન ન થાય તો માત્ર . . . . . . અઠવાડિયા સુધી જીવંત રહે છે.

રજોદર્શન (menarche),રજોનિવૃત્તિ (menopause) અને પ્રજનન ચક્રો જેવી પ્રક્રિયાઓ કોના દ્વારા નિયંત્રિત થાય છે?

સામાન્ય માસિક ચક્રમાં અંડપાત (ovulation) ક્યારે થવાની અપેક્ષા હોય છે?

$28$ દિવસના માનવ અંડકોષીય ચક્રમાં,અંડપાત સામાન્ય રીતે કયા દિવસે થાય છે?

માસિક ચક્રમાં,પ્રોજેસ્ટેરોનનું સ્તર . . . . . . માં મહત્તમ હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo