$LH$નું ઉત્પત્તિસ્થાન અને કાર્યસ્થાન અનુક્રમે ક્યું છે ?

  • A

    હાયપોથેલેમસ, પિટયુટરી ગ્રંથિ

  • B

    અગ્રપિટયુટરી ગ્રંથિ, જનનપિંંડ

  • C

    પશ્ચપિટયુટરી ગ્રંથિ, જનનપિંંડ

  • D

    હાઈપોથેલેમસ, જનનપિંડ

Similar Questions

સસ્તનમાં શુક્રકોષમાં ઘણાં પરિવર્તન આવે છે, જે અંડકોષને ફલિત કરવા માટે તૈયાર કરે છે, તેને શું કહે છે ?

$A$- દ્વિતીય પુર્વ શુક્રકોષમાંથી પ્રશુક્રકોષ બને છે.

$R$- શુક્રકાયાન્તરણની ક્રિયામાંથી પસાર થઈ પ્રશુક્રકોષો પરિપક્વ શુક્રકોષોમાં ફેરવાય છે.

નીચેનામાંથી ક્યુ વિધાનો શુક્રકોષજનન માટે સાચું છે પરંતુ અંડકોષજનન માટે સાયું ઠરતું નથી?

$(a)$ તેના પરિણામે એકકીય જનન કોષોનું નિર્માણ થાય છે.

$(b)$ અર્ધિકરણ પૂર્ણ થયા પછી જનનકોષોનું વિભેદીકરણ થાય છે.

$(c)$ સમવિભાજન પામતા સ્ટેમ કોષોની વસ્તીમાં અર્ધિકરણ સતત રીતે ચાલતું હીય છે.

$(d)$ તે અગ્ર પિટયુટરી માંથી સ્ત્રવતા લ્યુટીનાઈઝિંગ અંત:સ્ત્રાવ $(LH)$ અને ફોલીકલ સ્ટીમ્યુલેરીટી અંત:સ્ત્રાવ $(FSH)$ દ્વારા નિયંત્રિત થાય છે.

$(e)$ તે યૌવનકાળ વખતે શરૂ થાય છે.

  • [NEET 2022]

શુક્રકોષો,શુક્રોત્પાદકનલીકામાં મુક્ત થવાની ક્રિયાને કહે છે

ઝોના પેલ્યુસિડાનું નિર્માણ ........ની લાક્ષણિકતા છે.