માદા પ્રજનનતંત્રની સહાયક નલિકાઓ $=.......$

  • A

    અંડવાહિનીઓ

  • B

    અંડવાહિનીઓ $+$ ગર્ભાશય

  • C

    અંડવાહિનીઓ $+$ ગર્ભાશય $+$ યોનિમાર્ગ

  • D

    ગર્ભાશય $+$ યોનિમાર્ગ

Similar Questions

સ્તનગ્રંથી માંથી દૂધનાં વહનનો સાચો માર્ગ

તરૂણાવસ્થામાં સ્ત્રીમાં શું ઉત્પન્ન થવાની શરૂઆત થાય છે ?

અંડવાહિનીની લંબાઈ જણાવો.

માદા પ્રજનનતંત્રમાં યોનિમાર્ગ એ.....

આપેલ આકૃતિ શું દર્શાવે છે ?