યોનિ ટેમ્પોન શું છે ?
યોનિમાર્ગ
યોનિપટલ
ઋતુપ્રવાહને શોષવા માટેનું દાકતરી સાધન
એક પણ નહિ
અંડપિંડોનું સ્થાન અને બાહ્ય રચના વર્ણવો.
માદા મુખ્ય પ્રજનન અંગ કયું છે ?
આપેલ આકૃતિ ધ્યાનથી જુઓ અને તેમાં $a,b,c,d$ થી દશાવેલ ભાગોને ધ્યાનમાં લઈ ફલન થતાં ભાગને જણાવો.
નીચેનામાંથી કોણ જન્મનળી (Birth canal) ફલન બાદ બનાવે છે ?
નીચેનામાંથી કયો ગર્ભાશય નળીનો ભાગ નથી?