.......... પેશીની માંસલ ગડીઓ છે, જે મોન્સ પ્યુબિસથી નીચે સુધી લંબાયેલી અને યોનિમાર્ગના મુખને ઘેરતી રચના છે.

  • A
    ભગ્નશિશ્નીકા
  • B
    યોનિપટલ
  • C
    મુખ્ય ભગોષ્ઠ
  • D
    મોન્સ પ્યુબિસ

Explore More

Similar Questions

યોનિમાર્ગનું છિદ્ર,મૂત્રમાર્ગનું છિદ્ર અને ભગશેફ (clitoris) કોના દ્વારા સુરક્ષિત હોય છે?

બાર્થોલિન ગ્રંથિઓ ક્યાં આવેલી હોય છે?

હિસ્ટરેક્ટોમી (Hysterectomy) એ કોનું શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરવાની પ્રક્રિયા છે?

અંડવાહિની (ફેલોપિયન ટ્યુબ) ની લંબાઈ કેટલી હોય છે?

નીચેના શબ્દો વચ્ચેનો તફાવત સમજાવો:
$(1)$ પ્રોસ્ટેટ ગ્રંથિ - બલ્બોયુરેથ્રલ ગ્રંથિ
$(2)$ અંડપિંડ - અંડપુટિકા

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo