નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ (વનસ્પતિ)કોલમ-$II$ (વાનસ્પતિક પ્રજનન એકમ)
$P$. બટાટા$I$. આગંતુક કલિકાઓ
$Q$. આદૂ$II$. ભૂસ્તારિકા
$R$. રામબાણ (Agave)$III$. પ્રકલિકા
$S$. પાનફૂટી (Bryophyllum)$IV$. ગાંઠામૂળી
$T$. જળકુંભિ$V$. આંખ

  • A
    $P-I, Q-II, R-III, S-V, T-IV$
  • B
    $P-V, Q-I, R-II, S-IV, T-III$
  • C
    $P-IV, Q-V, R-I, S-III, T-II$
  • D
    $P-V, Q-IV, R-III, S-I, T-II$

Explore More

Similar Questions

વનસ્પતિઓમાં અલિંગી પ્રજનનને શું કહેવામાં આવે છે?

ક્લોન એ વ્યક્તિઓનો સમૂહ છે જે નીચેનામાંથી શેના દ્વારા મેળવવામાં આવે છે?

વનસ્પતિ વાયરસનું સંક્રમણ નીચેનામાંથી કોના દ્વારા થાય છે?

નીચેનામાંથી કઈ રચનાના સર્જનમાં માત્ર એક પિતૃ ભાગ ભજવે છે?

નીચેનામાંથી કઈ વનસ્પતિ પ્રજનનની કુદરતી પદ્ધતિ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo