ગ્લુકોકોર્ટિકોઈડ્સ માટે અસંગત વિકલ્પ પસંદ કરો.

  • A
    મૂત્રપિંડના કાર્યોની જાળવણી
  • B
    રક્તકણના ઉત્પાદનને ઉત્તેજે
  • C
    રોગપ્રતિકારકતા પ્રેરે
  • D
    શરીરમાં કોર્ટિસોલ મુખ્ય ગ્લુકોકોર્ટિકોઈડ છે.

Explore More

Similar Questions

એડ્રિનલ ગ્રંથિ $ \text{..........} $ માંથી ઉદ્ભવે છે.

કઈ ગ્રંથિને $3F$ ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે?

નીચેનામાંથી કોની ઉણપને કારણે સ્થૂળતા,પ્લાઝ્મામાં ઓછું $Na^+$,વધુ $K^+$ અને બ્લડ પ્રેશરમાં વધારો થાય છે?

એડ્રિનાલિન ........ પર સીધી અસર કરે છે.

વિધાન : એલ્ડોસ્ટેરોન એક સ્ટીરોઈડ હોર્મોન છે અને સસ્તન પ્રાણીઓમાં સોડિયમ અને પોટેશિયમ આયનની સાંદ્રતાના નિયંત્રણમાં મહત્વપૂર્ણ છે.
કારણ : તે મૂત્રપિંડ નલિકાઓમાંથી સોડિયમ આયનોના પુનઃશોષણને પ્રોત્સાહન આપીને અને મૂત્રમાં પોટેશિયમ આયનોના ઉત્સર્જન દ્વારા $ECF$ માં સોડિયમ આયનની સાંદ્રતા વધારે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo