અંતઃસ્ત્રાવો માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A
    અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા નિર્માણ પામે છે.
  • B
    રુધિરમાં મુક્ત થાય છે.
  • C
    નજીકના અંગોને અસર કરે છે.
  • D
    તે રાસાયણિક નિયામકો છે.

Explore More

Similar Questions

અંતઃસ્ત્રાવો ....... દ્વારા તેમના લક્ષ્ય અંગો સુધી પહોંચે છે.

નીચેના અંતઃસ્ત્રાવો માટે યોગ્ય રિસેપ્ટર (ગ્રાહી) ઓળખો:
$\quad$ $\quad$ પેપ્ટાઈડ અંતઃસ્ત્રાવ $\quad$ $\quad$ એપીનેફ્રિન

નીચેનામાંથી કયું દ્વિતીય સંદેશાવાહક (second messenger) નથી?

માનવ શરીરનું ઈષ્ટતમ તાપમાન કેટલું છે ($^{\circ} C$ માં)?

સ્ટીરોઈડ હોર્મોન કોષીય પ્રવૃત્તિઓને કેવી રીતે પ્રભાવિત કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo