આંખના દંડકોષો (rods) અને શંકુકોષો (cones) કયા પ્રકારના કોષો છે?

  • A
    ચેતાકંદકોષો (Ganglion cells)
  • B
    દ્વિધ્રુવીય કોષો (Bipolar cells)
  • C
    પ્રકાશગ્રાહી કોષો (Photoreceptor cells)
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

આયોડોપ્સિન એ પ્રકાશ-સંવેદનશીલ રંજકદ્રવ્ય છે અને તે શેમાં હાજર હોય છે?

માનવ આંખમાં આવેલ પ્રકાશસંવેદી રસાયણ શેનું બનેલું છે?

સાદ્રશ્ય પ્રકારના પ્રશ્નો:
$(1)$ પ્રકાશસંવેદી કોષો : શંકુકોષો : મંદપ્રકાશની દૃષ્ટિ : ........
$(2)$ આંખનો ડોળો પારદર્શક સ્ફટિકમય : લેન્સ ધરાવે છે : : લેન્સની આગળ : .........

ઘુવડ શા માટે ફક્ત રાત્રિ દરમિયાન જ જોઈ શકે છે?

કોર્નિયલ ગ્રાફ્ટિંગ ખાસ કરીને સફળ છે કારણ કે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo