લંબમજ્જા (medulla oblongata) માટે અસંગત વિકલ્પ પસંદ કરો.

  • A
    લંબમજ્જા કરોડરજ્જુ સાથે જોડાયેલ છે.
  • B
    લંબમજ્જા શ્વસન અને હૃદયને લગતી પરાવર્તિત ક્રિયાઓનું નિયંત્રણ કરે છે.
  • C
    લંબમજ્જા અગ્રમગજનો ભાગ છે.
  • D
    લંબમજ્જા જઠરના સ્ત્રાવોનું નિયંત્રણ કરે છે.

Explore More

Similar Questions

મનુષ્યમાં,એબ્ડ્યુસન્સ ચેતા (abducens nerve) ને ઈજા થાય છે. નીચેનામાંથી કયું કાર્ય પ્રભાવિત થશે?

નીચેનામાંથી કયો ભાગ અગ્રમગજનો ભાગ નથી?

$........$ મધ્યમગજમાંથી પસાર થાય છે.

મગજના રક્ષણમાં સામેલ રચનાઓના નામ આપો.

કરોડરજ્જુ (spinal cord) ક્યાં અંત પામે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo