ઓસીપીટલ કોન્ડાઈલ (Occipital condyles) ક્યાં આવેલા હોય છે?

  • A
    અગ્રકપાલી અસ્થિ (Frontal bone)
  • B
    મધ્યકપાલી અસ્થિ (Parietal bone)
  • C
    શંખક અસ્થિ (Temporal bone)
  • D
    પશ્ચકપાલી અસ્થિ (Occipital bone)

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું અસ્થિ જોડમાં નથી?

પૃષ્ઠવંશી પ્રાણીઓમાં કુલ ફૉસ્ફરસનો $80 \%$ જેટલો ભાગ ક્યાં સંકલિત હોય છે?

મનુષ્યમાં બીજી ગ્રીવા કશેરૂકાનો નોબ જેવો પ્રવર્ધ શીર્ષને ગોળાકાર હલનચલન કરવામાં મદદ કરે છે. તેને શું કહે છે?

બધા જ કાસ્થિમય હાડકાં અગાઉ શું હોય છે?

Axis (ધરી) કરોડરજ્જુના મણકાને શેના દ્વારા ઓળખવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo