કયા બિંબમાં અનુક્રમે ફક્ત એક્ટિન અને ફક્ત માયોસીન તંતુઓ આવેલા હોય છે?

  • A
    $A$-બિંબ,$I$-બિંબ
  • B
    $I$-બિંબ,$A$-બિંબ
  • C
    $H$-ઝોન,$I$-બિંબ
  • D
    $I$-બિંબ,$H$-ઝોન

Explore More

Similar Questions

જ્યારે સ્નાયુને અતિઅલ્પ (sub-threshold) ઉત્તેજના આપવામાં આવે ત્યારે શું થાય છે?

બે નજીકના $Z$-બેન્ડ વચ્ચેના માયોફાઈબ્રિલના અંતર અથવા લંબાઈને શું કહેવામાં આવે છે?

સ્લાઇડિંગ ફિલામેન્ટ થિયરીને શ્રેષ્ઠ રીતે કેવી રીતે સમજાવી શકાય?

મનુષ્યોમાં સ્નાયુ સંકોચન દરમિયાન:

કંકાલ સ્નાયુઓ એક બાબતમાં વિસેરલ (અંતરંગ) સ્નાયુઓ સાથે સામ્યતા ધરાવે છે. તે કઈ બાબત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo