શરીરની સ્થિતિમાં ફેરફાર માટે કયા સ્નાયુઓ જવાબદાર છે?

  • A
    કંકાલ સ્નાયુ
  • B
    અરેખિત સ્નાયુ
  • C
    હૃદ સ્નાયુ
  • D
    ઉપરના બધા જ

Explore More

Similar Questions

દરેક $I$-બેન્ડની મધ્યમાં એક સ્થિતિસ્થાપક તંતુ આવેલો હોય છે, જેને ...... કહે છે, જે તેનું બે ભાગમાં વિભાજન કરે છે.

સારકોમિયર્સના ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપિક અભ્યાસોએ દર્શાવ્યું છે કે સ્નાયુના સંકોચન દરમિયાન:

સ્નાયુઓનું સંકોચન એ કોષીય ઉર્જાનું શેમાં રૂપાંતર થવાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે?

વૈજ્ઞાનિક કારણો આપો: રેખિત સ્નાયુઓ ઝડપથી થાકી જાય છે.

સ્નાયુનો થાક (Muscle fatigue) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo