નેફ્રોનનો કયો ભાગ આસૃતિ સાંદ્રતા જાળવી રાખવા માટે મજ્જક આંતરકોષીય અવકાશમાં યુરિયાનો થોડો જથ્થો વહન કરે છે?

  • A
    નિકટવર્તી ગૂંચળામય નલિકા
  • B
    હેન્લેનો પાશ
  • C
    દૂરસ્થ ગૂંચળામય નલિકા
  • D
    સંગ્રહણ નલિકા

Explore More

Similar Questions

મૂત્રપિંડનલિકાનો કયો ભાગ સ્ત્રાવ (secretion) માટે જવાબદાર છે?

ગ્લુકોઝનું પુનઃશોષણ નેફ્રોનના ..... માં થાય છે.

નેફ્રોન્સના દૂરસ્થ ગૂંચળાદાર નલિકા $(DCT)$ માં:

સામાન્ય પરિસ્થિતિમાં મૂત્રપિંડ નલિકામાં કયા પદાર્થનું સંપૂર્ણ પુનઃ શોષણ થઈ જાય છે?

$I.$ ગ્લુકોઝ $II.$ એમિનો એસિડ $III.$ $Na^+$ $IV.$ નાઈટ્રોજનયુક્ત ઉત્સર્ગદ્રવ્યો
આમાંથી કયા પદાર્થોનું નેફ્રોનમાં સક્રિય પુનઃશોષણ થાય છે?
સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo