સામાન્ય પરિસ્થિતિમાં સ્પંદન કદ (Stroke Volume) અને હૃદય કાર્યક્ષમતા (Cardiac Output) નું મૂલ્ય કેટલું હોય છે?
સ્પંદન કદ $\quad$ હૃદય કાર્યક્ષમતા

  • A
    $70 \text{ mL} \quad 25 \text{ L}$
  • B
    $25 \text{ L} \quad 70 \text{ mL}$
  • C
    $70 \text{ mL} \quad 5040 \text{ mL}$
  • D
    $5040 \text{ mL} \quad 70 \text{ mL}$

Explore More

Similar Questions

પશ્ચાદ્ મહાશિરા (Posterior vena cava):

હૃદયના લયબદ્ધ સંકોચનની શરૂઆત અને તેને જાળવી રાખવાનું કાર્ય કઈ રચના કરે છે?

હૃદયનો પ્રથમ અવાજ કયો છે?

રૂધિર હૃદયમાં પ્રવેશે છે કારણ કે......

Difficult
View Solution

હૃદયનો ગણગણાટ (heart murmur) એ શેની ખામી સૂચવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo