કાર્ડીયાક આઉટપુટ (હૃદયનું કાર્ય) $= ......$

  • A
    એક મિનિટમાં હૃદય દ્વારા પંપ થતા રુધિરનું કદ
  • B
    એક હૃદયચક્ર દરમિયાન હૃદય દ્વારા પંપ થતા રુધિરનું કદ
  • C
    એક મિનિટમાં હૃદયમાં પ્રવેશતા રુધિરનું કદ
  • D
    એક હૃદયચક્ર દરમિયાન હૃદયમાં પ્રવેશતા રુધિરનું કદ

Explore More

Similar Questions

ડાબા ક્ષેપકમાંથી ઓક્સિજનયુક્ત રુધિર શેમાં પ્રવેશે છે?

જ્યારે ઇન્ટ્રા-એઓર્ટિક બલૂન પંપ $(IABP)$ નો બલૂન ફૂલે છે,ત્યારે વધુ રુધિર ક્યાં વહન પામે છે?

હૃદયમાં એક્શન પોટેન્શિયલના વહન માટેના માર્ગના તબક્કાઓ નીચે મુજબ છે:
$A.$ $AV$ બંડલ
$B.$ પર્કિન્જે તંતુઓ
$C.$ $AV$ નોડ
$D.$ બંડલ શાખાઓ
$E.$ $SA$ નોડ
નીચે આપેલા વિકલ્પોમાંથી માર્ગનો સાચો ક્રમ પસંદ કરો:

હૃદયમાં કોર્ડી ટેન્ડિની (Chordae tendinae) ક્યાં જોવા મળે છે?

હૃદયમાં વાલ્વનું સ્વરૂપ કેવું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo