નીચે આપેલ વાલ્વના યોગ્ય સ્થાન જણાવો.

  • A

    ત્રિદલ વાલ્વ-ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક

    દ્વિદલ વાલ્વ-જમણું કર્ણક અને જમણું ક્ષેપક

    ઘમની અર્ધચંદ્રાકાર વાલ્વ- મહાઘમની અને જમણું ક્ષેપક

    ફુપ્ફુસ અર્ધચંદ્રાકાર વાલ્વ-ફુપ્ફુસ ધમની અને ડાબું ક્ષેપક

  • B

    ત્રિદલ વાલ્વ - જમણું કર્ણક અને જમણું ક્ષેપક

    દ્વિદલ વાલ્વ-ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક

    ધમની અર્ધચંદ્રાકાર વાલ્વ - મહાઘમની અને જમણું ક્ષેપક

    ફુપ્ફુસ અર્ધચંદ્રાકાર વાલ્વ-ફુપ્ફુસ ધમની અને ડાબું ક્ષેપક

  • C

    ત્રિદલ વાલ્વ-ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક

    દ્વિદલ વાલ્વ - જમણું કર્ણક અને જમણું ક્ષેપક

    ધમની અર્ધચંદ્રાકાર વાલ્વ - મહાધમની અને ડાબું ક્ષેપક

    ફુપ્ફુસ અર્ધચંદ્રાકાર વાલ્વ-ફુપ્ફુસ ધમની અને જમણું ક્ષેપક

  • D

    ત્રિદલ વાલ્વ - જમણું કર્ણક અને જમણું ક્ષેપક

    દ્વિદલ વાલ્વ - ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક

    ધમની અર્ધચંદ્રાકાર વાલ્વ - મહાધમની અને ડાબું ક્ષેપક

    ફુપ્ફુસ અર્ધચંદ્રાકાર વાલ્વ-ફુપ્ફુસ ધમની અને જમણું ક્ષેપક

Similar Questions

કૉલમ-$I$ અને કૉલમ-$II$ સાથે યોગ્ય રીતે જોડી નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો :

કોલમ-$I$

કોલમ-$II$

$(a)$ ત્રિદલ વાલ્વ

$(i)$ ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચે

$(b)$ દ્વિદલ વાલ્વ

$(ii)$ જમણા ક્ષેપક અને ફુસ્કુસીય ધમની વચ્ચે

$(c)$ બીજા ચન્દ્રાકાર વાલ્વ

$(iii)$  જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે

  • [NEET 2018]

રૂધિરાભિસરણ તંત્રમાં વાલ્વ ક્યાં જોવા મળે છે ?

હૃદયના ધબકારા કોણ ઉત્પન્ન કરે છે ?

સ્થાન / કાર્ય જણાવો ?

$(1)$ અર્ધચંદ્રાકાર વાલ્વ 

HIS નો સમુહ એ શેનું જાળું છે ?