ટેસ્ટટયૂબમાં શરીરના પ્રવાહીના ગંઠાઈ જવા અંગે સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    ટેસ્ટટયૂબમાં રાખેલ લસિકા ગંઠાતું નથી.
  • B
    ટેસ્ટટયૂબમાં રાખેલ રુધિર ગંઠાઈ જાય છે.
  • C
    ટેસ્ટટયૂબમાં રાખેલ સીરમ ગંઠાતું નથી.
  • D
    ઉપરના બધા જ.

Explore More

Similar Questions

શરીરમાં વિવિધ કાર્યો અને પ્રવાહી તથા પેશીઓના રાસાયણિક બંધારણના સંદર્ભમાં સંતુલનની સ્થિતિને શું કહેવામાં આવે છે?

$A$: ખુલ્લા પરિવહનતંત્રમાં રુધિરનો જથ્થો વધુ હોય છે,પરંતુ રુધિરનું દબાણ ઓછું અને અનિયમિત હોય છે.
$R$: બંધ પરિવહનતંત્રમાં રુધિરનો જથ્થો મર્યાદિત હોય છે,અને રુધિરનું દબાણ ઊંચું અને નિયમિત હોય છે.

રુધિર ગંઠાઈ જવાની પ્રક્રિયામાં થતી ઘટનાઓનો સાચો ક્રમ કયો છે?
$I.$ ફાઈબ્રિનોજનનું ફાઈબ્રિનમાં રૂપાંતર
$II.$ ગંઠાઈ જવાની પ્રક્રિયા (Clot formation)
$III.$ થ્રોમ્બોપ્લાસ્ટિનનું નિર્માણ
$IV.$ પ્રોથ્રોમ્બિનનું થ્રોમ્બિનમાં રૂપાંતર
સાચો વિકલ્પ પસંદ કરો.

સામાન્ય માનવ પુખ્ત વયના વ્યક્તિમાં નીચેનામાંથી કઈ જોડી શારીરિક લાક્ષણિકતા અને તેના મૂલ્ય/ગણતરી સાથે યોગ્ય રીતે મેળ ખાય છે?

ધમની અને શિરામાં રુધિરનું $pH$ કેટલું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo