નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં શ્વસનકેન્દ્રો ઉત્તેજિત થાય છે?

  • A
    ધમનીમાં $O_2$ ની સાંદ્રતામાં વધારો
  • B
    ધમનીમાં $CO_2$ ની સાંદ્રતામાં વધારો
  • C
    શિરામાં $O_2$ ની સાંદ્રતામાં વધારો
  • D
    શિરામાં $CO_2$ ની સાંદ્રતામાં વધારો

Explore More

Similar Questions

નીચે પૈકી કયું કેન્દ્ર શ્વસન લયબદ્ધતા કેન્દ્રના કાર્યોનું નિયમન કરે છે?

શ્વસન લયબદ્ધતા કેન્દ્ર અને શ્વાસ અનુચલન કેન્દ્રનું સ્થાન જણાવો.
શ્વસન લયબદ્ધતા કેન્દ્ર $\quad$ શ્વાસ અનુચલન કેન્દ્ર

શ્વસન લય કેન્દ્રોના સંદર્ભમાં સાચું વિધાન પસંદ કરો.

ઊંચા તાવવાળી વ્યક્તિ સામાન્ય કરતા ઝડપથી શ્વાસ લઈ શકે છે. આ ઝડપી શ્વાસ લેવાનું કારણ શું હોઈ શકે?

જ્યારે મેદાની વિસ્તારમાં રહેતા લોકો ઊંચાઈવાળા સ્થળોએ જાય છે ત્યારે સામાન્ય રીતે નીચેનામાંથી કયા ફેરફારો જોવા મળે છે?
$I.$ શ્વસન દરમાં વધારો
$II.$ $RBC$ ઉત્પાદનમાં વધારો
$III.$ $WBC$ ઉત્પાદનમાં વધારો
$IV.$ થ્રોમ્બોસાઇટની સંખ્યામાં વધારો
સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo