રુધિરમાં $CO_2$ ના વહન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો:
$RBCs \quad Plasma \quad Bicarbonate$

  • A
    $70\% \quad 7\% \quad 20-25\%$
  • B
    $70\% \quad 20-25\% \quad 7\%$
  • C
    $7\% \quad 20-25\% \quad 70\%$
  • D
    $20-25\% \quad 7\% \quad 70\%$

Explore More

Similar Questions

$...\,\% \,CO_2$ કાર્બેમિનો હીમોગ્લોબિન સ્વરૂપે વહન પામે છે.

ક્લોરાઈડ શિફ્ટ (ચલન) શેના વહન માટે જવાબદાર છે?

હિમોગ્લોબિન $(Hb)$ ફેફસાંમાંથી પેશીઓ સુધી ઓક્સિજનનું વહન કરે છે. ફેફસાંમાં ઓક્સિજનનું આંશિક દબાણ પેશીઓ કરતા અલગ હોય છે. દરેક $Hb$ વધુમાં વધુ ચાર ઓક્સિજન અણુઓ સાથે જોડાઈ શકે છે. ધારો કે,આપણી પાસે $Hb$ અને ઓક્સિજનના અણુઓની સંખ્યા સમાન છે અને બધા જ ઓક્સિજન અણુઓ બંધિત સ્વરૂપમાં છે. તો,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

રુધિરમાં $CO_2$ નું વહન મુખ્યત્વે કોના દ્વારા થાય છે?

રુધિરમાં ઓક્સિહેમોગ્લોબિન અને હિમોગ્લોબિનનો ગુણોત્તર શેના પર આધારિત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo