સામાન્ય શ્વાસ (ઉચ્છવાસ) બાદ વ્યક્તિ દ્વારા બહાર કાઢી શકાતી હવાનું કુલ કદ એટલે....

  • A
    ઇન્સ્પિરેટરી રિઝર્વ વોલ્યુમ $(IRV)$
  • B
    ઇન્સ્પિરેટરી કેપેસિટી $(IC)$
  • C
    એક્સપિરેટરી રિઝર્વ વોલ્યુમ $(ERV)$
  • D
    એક્સપિરેટરી કેપેસિટી $(EC)$

Explore More

Similar Questions

એક એથ્લેટનું ટાઈડલ વોલ્યુમ $(TV)$ અને એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ $(ERV)$ અનુક્રમે $500 \; mL$ અને $1000 \; mL$ છે. જો રેસિડ્યુઅલ વોલ્યુમ $(RV)$ $1200 \; mL$ હોય,તો તેની એક્સપાયરેટરી કેપેસિટી $(EC)$ કેટલી થશે? ........$mL$

નીચેના શબ્દોની વ્યાખ્યા આપો:
$(a)$ ટાઈડલ વોલ્યુમ (શ્વાસોચ્છવાસનું કદ)
$(b)$ રેસિડ્યુઅલ વોલ્યુમ (અવશિષ્ટ કદ)
$(c)$ અસ્થમા (દમ)

સામાન્ય શ્વાસોચ્છવાસ બાદ વ્યક્તિ કેટલી કુલ હવાને ઉચ્છવાસ દ્વારા બહાર કાઢી શકે છે?

સામાન્ય શ્વાસોચ્છવાસ દરમિયાન કેટલી હવા અંદર લઈ શકાય અથવા બહાર કાઢી શકાય છે ($; L$ માં)?

નીચેનાને વધતા કદના ક્રમમાં ગોઠવો:
$I.$ ટાઈડલ વોલ્યુમ $(TV)$
$II.$ રેસિડ્યુઅલ વોલ્યુમ $(RV)$
$III.$ એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ $(ERV)$
$IV.$ વાઈટલ કેપેસિટી $(VC)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo