શ્વસનતંત્રના સંવહન ભાગ (conducting part) માટે નીચેનામાંથી શું અસંગત છે?

  • A
    તે બાહ્ય નાસિકાછિદ્રથી લઈને અંતિમ શ્વાસવાહિકાઓ (terminal bronchioles) સુધીનો માર્ગ છે.
  • B
    તે વાતાવરણીય હવાને વાયુકોષ્ઠો સુધી વહન કરે છે.
  • C
    તે હવાને શરીરના તાપમાન સુધી લાવે છે.
  • D
    તે હવાને બાહ્ય કણોથી શુદ્ધ અને ભેજયુક્ત બનાવે છે.

Explore More

Similar Questions

ફેફસાંનું રક્ષણ કોણ કરે છે?

માનવ શ્વસનતંત્રમાં,વહન ક્ષેત્ર (conducting zone) ક્યાંથી ક્યાં સુધી વિસ્તરેલું છે $:-$

માનવ શ્વસનતંત્રની નામનિર્દેશિત આકૃતિ દોરો.

નીચેનામાંથી કોનો વ્યાસ સૌથી નાનો છે?

એરીટીનોઈડ કાસ્થિ ક્યાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo