કેટલીક વનસ્પતિઓમાં પુષ્પ સર્જન માટે પ્રકાશની અવધિ નિયત અવધિ કરતાં ઓછી હોવી જરૂરી છે. આવી વનસ્પતિઓને $...............$ કહે છે.

  • A
    લઘુદિવસીય વનસ્પતિઓ
  • B
    દીર્ધ દિવસીય વનસ્પતિઓ
  • C
    તટસ્થ દિવસીય વનસ્પતિઓ
  • D
    ઉપરના બધા જ

Explore More

Similar Questions

ખાલી જગ્યા પૂરો:
$(1)$ ........ મૂળ ફૂટવાની પ્રક્રિયા શરૂ કરે છે.
$(2)$ પુષ્પસર્જન કરતી વનસ્પતિઓમાં પ્રકાશ-સંવેદના માટે જવાબદાર રંજકદ્રવ્ય ........ છે.

નીચેની વનસ્પતિઓને લોન્ગ ડે પ્લાન્ટ્સ $(LDP)$, શોર્ટ ડે પ્લાન્ટ્સ $(SDP)$ અને ડે ન્યુટ્રલ પ્લાન્ટ્સ $(DNP)$ માં વર્ગીકૃત કરો: ઝેન્થિયમ, હેનબેન $(Hyoscyamus \text{ } niger)$, પાલક, ડાંગર, સ્ટ્રોબેરી, બ્રાયોફિલમ, સૂર્યમુખી, ટામેટા, મકાઈ.

કાકડી અને ટામેટાં એ શેના ઉદાહરણો છે?

નીચેનામાંથી કયું ટૂંકા દિવસની વનસ્પતિ $(SDP)$ નું ઉદાહરણ છે?

પુષ્પસર્જન પર દિવસની લંબાઈ (પ્રકાશનો સમયગાળો) ની અસરને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo