આપેલ આકૃતિના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A
    $P$ - દીર્ઘ દિવસીય વનસ્પતિ,$Q$ - લઘુ દિવસીય વનસ્પતિ,$R$ - તટસ્થ દિવસીય વનસ્પતિ
  • B
    $P$ - તટસ્થ દિવસીય વનસ્પતિ,$Q$ - લઘુ દિવસીય વનસ્પતિ,$R$ - દીર્ઘ દિવસીય વનસ્પતિ
  • C
    $P$ - લઘુ દિવસીય વનસ્પતિ,$Q$ - તટસ્થ દિવસીય વનસ્પતિ,$R$ - દીર્ઘ દિવસીય વનસ્પતિ
  • D
    $P$ - દીર્ઘ દિવસીય વનસ્પતિ,$Q$ - તટસ્થ દિવસીય વનસ્પતિ,$R$ - લઘુ દિવસીય વનસ્પતિ

Explore More

Similar Questions

જો ઉત્તર ભારતમાં એક વૃક્ષ વર્ષમાં ત્રણ વાર $(\text{ઓક્ટોબર}, \text{જાન્યુઆરી અને જુલાઈ})$ પુષ્પ સર્જન કરે, તો તેને શું કહેવાય?

પ્રકાશકાલિનતા (Photoperiodism) નો અભ્યાસ સૌપ્રથમ કોના દ્વારા કરવામાં આવ્યો હતો?

શું પર્ણવિહીન (defoliated) વનસ્પતિ પ્રકાશ-અવધિ ચક્ર (photoperiodic cycle) પ્રત્યે પ્રતિભાવ આપશે? શા માટે?

વ્યાખ્યા/સમજૂતી આપો: વસંતીકરણ (Vernalization).

નીચેનામાંથી કઈ વનસ્પતિ દિવસ-તટસ્થ (day-neutral) વનસ્પતિ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo