જીવંત વિભેદિત કોષો, જેણે વિભાજનની ક્ષમતા ગુમાવી દીધી છે, તે કેટલીક પરિસ્થિતિમાં ફરીથી વિભાજનની ક્ષમતા પ્રાપ્ત કરે છે. આ ઘટનાને $.........$ કહે છે.

  • A
    વિભેદન
  • B
    નિર્વિભેદન
  • C
    પુન:વિભેદન
  • D
    ઉપરના બધા જ

Explore More

Similar Questions

ફલિતાંડ (zygote) દ્વારા સર્જાયેલા નવા કોષોમાંથી કઈ પ્રક્રિયા દ્વારા પેશીઓ, અંગો અને અંગતંત્રોનું નિર્માણ થાય છે?

વિકસતા ભ્રૂણમાં,જો કોષ વિભાજન પછી કોષ વિભેદન ન થાય તો તેના પરિણામોનું વિશ્લેષણ કરો.

વિભેદન (Differentiation) ની પ્રક્રિયામાં ગર્ભીય કોષોમાં કોને અનુલક્ષીને પરિવર્તનો થાય છે અને તેના પરિણામે શું બને છે?

એમ્બિયમ,મૂળના અગ્રસ્થ વર્ધનશીલ પેશી અને પ્રરોહના અગ્રસ્થ વર્ધનશીલ પેશીમાંથી ઉદ્ભવેલા કોષો વિભેદિત થઈને ચોક્કસ કાર્યો કરવા માટે પરિપક્વ બને છે. આ ક્રિયાને શું કહેવામાં આવે છે?

મજ્જાકિરણ કોષોમાંથી આંતરપુલીય એધા બનવાની ક્રિયાને $............$ કહે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo