નીચે આપેલ રાસાયણિક ચક્રનું સ્થાન જણાવો.

  • A
    ક્રિસ્ટી
  • B
    કણાભસૂત્રનું આધારક
  • C
    હરિતકણનું આધારક
  • D
    પેરોક્સિઝોમ્સ

Explore More

Similar Questions

ક્રેબ્સ ચક્રને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?

$TCA$ ચક્ર દરમિયાન નીચેનામાંથી કયું સંયોજન ડિકાર્બોક્સિલેશન દ્વારા બને છે?

જારક શ્વસન દરમિયાન ક્રેબ્સ ચક્રમાં ગ્લુકોઝના અણુ દીઠ $ATP$ અણુઓનું ચોખ્ખું ઉત્પાદન કેટલું છે?

નીચેના રૂપાંતરણ માટે કયા ઉત્સેચકની જરૂર પડે છે?
પાયરુવિક એસિડ + $CoA + NAD^+ \longrightarrow$ એસિટિલ $CoA + CO_2 + NADH + H^+$

$Fumarase$ ઉત્સેચક નીચેનામાંથી કયું રૂપાંતરણ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo