$...........$ એ દર્શાવ્યું કે પ્રકાશસંશ્લેષણ આવશ્યક રીતે એક પ્રકાશ-આધારિત પ્રક્રિયા છે,જેમાં યોગ્ય ઓક્સિડેશન પામી શકે તેવા સંયોજનમાંથી પ્રાપ્ત થતો હાઈડ્રોજન,કાર્બન ડાયોક્સાઈડનું રિડક્શન કરીને કાર્બોદિત પદાર્થો બનાવે છે.

  • A
    જૉન ઈન્જેનહાઉસ
  • B
    ટી. ડબલ્યુ. એન્જીલમેન
  • C
    જુલિયસ વૉન સેચ
  • D
    કોર્નેલિયસ વાન નીલ

Explore More

Similar Questions

પ્રકાશસંશ્લેષણના પ્રયોગોના સંદર્ભમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો.

જો પ્રકાશસંશ્લેષણ કરતી વનસ્પતિ સામાન્ય કરતાં $18$ $O_2$ (સમસ્થાનિક) વધુ મુક્ત કરે છે,તો વનસ્પતિને ચોક્કસપણે શું પ્રાપ્ત થયું હશે?

પ્રકાશસંશ્લેષણમાં,જો આપણે $CO_2$ માં રહેલા ઓક્સિજનના પરમાણુને રેડિયોલેબલ કરીએ,તો કઈ નીપજ રેડિયોલેબલ્ડ થશે?

ફોટોફોસ્ફોરાયલેશનની ઘટના સૌ પ્રથમ ......... દ્વારા દર્શાવવામાં આવી હતી.

જો પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયામાં ${H_2O}^{18}$ આપવામાં આવે,તો પ્રક્રિયા દરમિયાન મુક્ત થતા ઓક્સિજનનો પ્રકાર કયો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo