નીચેના વિકલ્પોમાંથી ખોટું વિધાન પસંદ કરો.

  • A
    વનસ્પતિઓ એસ્પારજીન અને ગ્લુટામાઈનમાંથી એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડનું સંશ્લેષણ કરે છે.
  • B
    સોયાબીનના મૂળગંડિકાઓ સ્થિર નાઈટ્રોજનને યુરાઈડ્સના સ્વરૂપમાં બાષ્પોત્સર્જન પ્રવાહ સાથે વહન કરે છે.
  • C
    યુરાઈડ્સમાં નાઈટ્રોજન અને કાર્બનનો ગુણોત્તર ઊંચો હોય છે.
  • D
    એમિનો એસિડ એ પ્રોટીનના મોનોમર્સ છે.

Explore More

Similar Questions

કૉલમ-$I$ માં આપેલ દેહધાર્મિક ક્રિયાઓ અને કૉલમ-$II$ માં આપેલ ખનીજ તત્ત્વોની યોગ્ય જોડ મેળવો:
કૉલમ-$I$કૉલમ-$II$
$1$. સ્નાયુ સંકોચન$a$. $Mg^{+2}$
$2$. ખોરાકનું પાચન$b$. $Ca^{+2}$
$3$. શક્તિવિનિમય$c$. $Mo$
$4$. કાર્બોદિતનું સંશ્લેષણ$d$. $(PO_4)^{-3}$
$5$. નાઇટ્રોજન સ્થાપન$e$. $Cl^-$

નીચેના સ્તંભોનો અભ્યાસ કરો અને સાચી જોડ પસંદ કરો.
સ્તંભ-$I$સ્તંભ-$II$
$(A)$ પાણીનું પ્રકાશ-વિઘટન$(1)$ ઝિંક
$(B)$ ડાયઝોટ્રોફી (નાઇટ્રોજન સ્થાપન)$(2)$ કોપર
$(C)$ સાયટોક્રોમ-c ઓક્સિડેઝ$(3)$ મેંગેનીઝ
$(D)$ $IAA$ નું જૈવસંશ્લેષણ$(4)$ મોલિબ્ડેનમ
$(5)$ બોરોન

નીચેનામાંથી કયા બૅક્ટેરિયા નાઇટ્રોજન સ્થાપન સાથે સંકળાયેલા છે?

સાચી જોડી ઓળખો:
સ્તંભ-$I$સ્તંભ-$II$
$P$. ફોસ્ફરસ$I$. પ્રકાશસંશ્લેષણ દરમિયાન ઓક્સિજન મુક્ત કરવા માટે પાણીનું વિભાજન
$Q$. પોટેશિયમ$II$. કોષરસતર અને તમામ ન્યુક્લિઓટાઇડ્સનો ઘટક
$R$. મેગ્નેશિયમ$III$. વર્ધનશીલ પેશીઓ,કલિકાઓ,પર્ણો અને મૂળની ટોચમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે
$S$. મેંગેનીઝ$IV$. ક્લોરોફિલના વલય બંધારણનો ઘટક અને રીબોઝોમનું બંધારણ જાળવવામાં મદદ કરે છે

$P - Q - R - S$

નીચેનામાંથી કઈ વનસ્પતિઓનો ઉપયોગ ખેતરોમાં અને રેતાળ જમીનમાં લીલા ખાતર તરીકે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo