નીચેનામાંથી કેટલાં ખનીજ તત્ત્વો રેડોક્ષ પ્રક્રિયા સાથે સંકળાયેલ છે?
લોહ (આયર્ન),કલોરિન,મોલિબ્ડેનમ,કોપર,મેગ્નેશિયમ

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

જીવદ્રવ્યમાં જોવા મળતા અલ્પમાત્રામાં જરૂરી તત્વો (trace elements) નું કાર્ય શું છે?

વનસ્પતિમાં $Boron$ (બોરોન) નું મુખ્ય કાર્ય શું છે?

નાઈટ્રોજન-સ્થાપનની વિવિધ પ્રક્રિયાઓ માટે કયું ખનીજતત્વ આવશ્યક છે?

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$P$. રચનાત્મક તત્વો$I$. $C, H, O, N$
$Q$. ઊર્જા સંબંધિત રાસાયણિક ઘટકો$II$. $Zn^{+2}, Mo, Mg^{+2}$
$R$. ઉત્સેચકોની સક્રિયતા અથવા અવરોધ સાથે સંકળાયેલ તત્વો$III$. પોટેશિયમ
$S$. આસૃતિ ક્ષમતા સાથે સંકળાયેલ તત્વો$IV$. ફોસ્ફરસ, મેગ્નેશિયમ

સજીવોમાં લઘુ પોષકદ્રવ્યોની મુખ્ય ભૂમિકા કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo