વૃદ્ધિ માટે આવશ્યક ચયાપચયકો $.............$ તથા વૃદ્ધિ માટે આવશ્યક ન હોય તેવા ચયાપચયકો $......................$ કહેવાય છે.

  • A
    પ્રાથમિક,દ્વિતીયક
  • B
    દ્વિતીયક,પ્રાથમિક
  • C
    પ્રાથમિક,પ્રાથમિક
  • D
    દ્વિતીયક,દ્વિતીયક

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો સૂક્ષ્મ અણુ (micromolecule) છે?

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો.
કૉલમ-$I$ કૉલમ-$II$
$(A)$ આલ્કેલોઇડ $(I)$ કરક્યુમિન
$(B)$ ટોક્સિન $(II)$ મોર્ફિન
$(C)$ લેક્ટિન્સ $(III)$ રિસિન
$(D)$ ડ્રગ્સ $(IV)$ કોન્કેનાવેલિન-$A$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

શું રબર પ્રાથમિક ચયાપચય (primary metabolite) છે કે ગૌણ ચયાપચય (secondary metabolite)? રબર વિશે ચાર વાક્યો લખો.

એબ્રિન (Abrin) અને રિસિન (Ricin) શું છે?

$Cucurbitaceae$ (કુકુટબિટેસી) કુળની વનસ્પતિઓમાં તૂરો સ્વાદ કોની હાજરીને કારણે હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo