આદિકોષકેન્દ્રીય કોષો માટે નીચેનામાંથી કયું વિધાન અસંગત (ખોટું) છે?

  • A
    બેક્ટેરિયા,નીલહરિત લીલ,માઈકોપ્લાઝમા,$PPLO$ અને વાયરસ તેના ઉદાહરણો છે.
  • B
    તેઓ સામાન્ય રીતે સુકોષકેન્દ્રીય કોષો કરતા કદમાં નાના હોય છે.
  • C
    તેઓ સુકોષકેન્દ્રીય કોષો કરતા વધુ ઝડપથી વિભાજન પામે છે.
  • D
    બેક્ટેરિયા મુખ્યત્વે ચાર મૂળભૂત આકારોમાં જોવા મળે છે.

Explore More

Similar Questions

વાદળી-લીલા,જાંબલી અને લીલા પ્રકાશસંશ્લેષી બેક્ટેરિયાના સમાવિષ્ટ પિંડો (Inclusion bodies) કયા છે?

નીચે આપેલા અનુરૂપ પ્રકારના પ્રશ્નો માટે યોગ્ય શબ્દો ઓળખો:
$(i)$ સૌથી નાનો કોષ : માઇકોપ્લાઝમા :: સૌથી મોટો કોષ : ......
$(ii)$ બૅક્ટરિયામાં શિથિલ આવરણ : શ્લેષ્મસ્તર :: જાડું અને મજબૂત આવરણ : ....

નીચેનામાંથી કોને $genophore$ (જનીનધારક) કહી શકાય?

આદિકોષકેન્દ્રી કોષની રચનાનું વર્ણન કરો.

આદિકોષકેન્દ્રી (Prokaryotic) કોષમાં શેની ગેરહાજરી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo