નીચેનામાંથી કેટલી રચનાઓ વંદામાં ઉત્સર્જન સાથે સંકળાયેલ છે? મૂત્રપિંડ,માલિપઘિયન નલિકા,મેદકાયો,યુરિકોઝ ગ્રંથિ,નેફોસાઈટ્સ,સૂંઢગ્રંથિ (એન્ટેનરી ગ્રંથિ).

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

વંદાનું હૃદય દેહધાર્મિક રીતે ..... છે.

નીચેની વ્યાખ્યાઓ આપો:
$(i)$ વર્મીકમ્પોસ્ટિંગ (Vermicomposting)
$(ii)$ હિમોલિમ્ફ (Haemolymph)

ઘરમાખીના મુખાગોમાં નીચેનામાંથી શું ગેરહાજર હોય છે?

નીચેનામાંથી કોની પાસે ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર હોય છે?

માદા વંદામાં,$Gynovalvular$ પ્લેટો એ નીચેનામાંથી કોનું રૂપાંતરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo