પરિપકવ પેશીઓની વચ્ચે આવેલી વર્ધનશીલ પેશીને શું કહે છે?

  • A
    આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી
  • B
    અગ્રસ્થ વર્ધનશીલ પેશી
  • C
    દ્વિતીય વર્ધનશીલ પેશી
  • D
    ઉપરના બધા જ

Explore More

Similar Questions

અગ્રસ્થ વર્ધનશીલ પેશી (Apical meristem) અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી (Intercalary meristem) ને પ્રાથમિક વર્ધનશીલ પેશી શા માટે કહેવામાં આવે છે?

પેશી એટલે શું? પેશીના બે મુખ્ય પ્રકારો કયા છે?

વિવિધ પ્રકારના કોષો દર્શાવતી સ્લાઇડમાં,શું તમે ઓળખી શકો છો કે કયા પ્રકારનો કોષ વર્ધનશીલ (meristematic) હોઈ શકે અને કયો કોષ વિભાજન માટે અસમર્થ છે,અને કેવી રીતે?

દ્વિદળી વનસ્પતિઓમાં વાહક એધા (vascular cambium) એ

વાંસ અને ઘાસ કોની સક્રિયતાને કારણે લંબાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo