નીચે આપેલ પર્ણની આકૃતિમાં $P$ અને $Q$ શું છે ?

$P \quad Q$

214896-q

  • A

    ઉ૫પર્ણ $\quad$ પર્ણદંડ

  • B

    પર્ણફલક $\quad$ પર્ણદંડ

  • C

    પર્ણફલક $\quad$ પર્ણતલ

  • D

    પર્ણફલક $\quad$ ઉ૫પર્ણ

Similar Questions

નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

દ્વિદળી પર્ણ $\quad$ એકદળી પર્ણ

સામેની આકૃતિને ઓળખો.

આ પ્રકારના પર્ણમાં બધી જ પર્ણિકાઓ એક જ બિંદુુ સાથે જોડાયેલ હોય છે ?

પીનાધાર એટલે.

જાલાકાર શિરાવિન્યાસ સાથેનાં ચક્રિય સરળ પર્ણો ...........માં હોય છે.