નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ (પ્રાણી)કોલમ-$II$ (પ્રજાતિ)
$P$. તારામાછલી$I$. Antedon
$Q$. સાગરગોટા$II$. Echinus
$R$. સમુદ્રકમળ$III$. Cucumaria
$S$. સમુદ્રકાકડી$IV$. Asterias
$T$. બરડતારા$V$. Ophiura

  • A
    $(P-IV), (Q-II), (R-III), (S-I), (T-V)$
  • B
    $(P-IV), (Q-II), (R-I), (S-III), (T-V)$
  • C
    $(P-IV), (Q-I), (R-II), (S-V), (T-III)$
  • D
    $(P-I), (Q-II), (R-IV), (S-III), (T-V)$

Explore More

Similar Questions

કયા સમુદાયમાં જલવાહક તંત્ર (water vascular system) જોવા મળે છે?

સેફલાઇઝેશન (Cephalization) શેમાં ગેરહાજર હોય છે?

$Echinodermata$ (શૂળત્વચી) સમુદાયમાં ઉત્સર્જન અંગ ......... હોય છે.

નીચેનામાંથી કયા સજીવો ઇકાઇનોડર્મ્સ (કંટકત્વચી) છે,સિવાય કે:

શૂળત્વચી (Echinoderms) માં જોવા મળતું તંત્ર જે ખોરાકગ્રહણ,શ્વસન અને પ્રચલન માટે પાણીનું વહન કરે છે,તેને ......... કહેવાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo