પ્રાણીસૃષ્ટિમાં બીજા નંબરનો સૌથી મોટો સમુદાય કયો છે?

  • A
    સંધિપાદ (Arthropoda)
  • B
    મૃદૂકાય (Mollusca)
  • C
    શૂળત્વચી (Echinodermata)
  • D
    સામીમેરુદંડી (Hemichordata)

Explore More

Similar Questions

સમુદાય $Mollusca$ (મૃદુકાય) માં સૌથી સક્રિય પ્રાણી ........ છે.

મૃદુકાય (Molluscs) પ્રાણીઓમાં ખૂંધ (hump) અને પ્રાવાર (mantle) વચ્ચેની જગ્યાને પ્રાવારગુહા કહે છે. પ્રાવારગુહાનું સ્થાન ક્યાં હોય છે?

$Unio$ (યુનિયો) માં:

નીચેનામાંથી કયું જૂથ સમુદાય અને તેનાં ત્રણ ઉદાહરણો માટે સાચી જોડ બનાવે છે?

કેબર અંગ (Keber's organ) એ નીચેનામાંથી કોનો સંકળાયેલ ભાગ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo