અશ્વપૂંછ (Horsetails) અને હંસરાજ (Ferns) નો સમાવેશ નીચેનામાંથી કયા સમૂહમાં થાય છે?

  • A
    લીલ
  • B
    દ્વિઅંગી (Bryophytes)
  • C
    ત્રિઅંગી (Pteridophytes)
  • D
    અનાવૃત્ત બીજધારી (Gymnosperms)

Explore More

Similar Questions

પ્રોથેલસ (prothallus) અવસ્થા શેમાં જોવા મળે છે?

વાહક ક્રિપ્ટોગેમ્સ અથવા બીજવિહીન વાહક વનસ્પતિનો સમાવેશ .......માં થાય છે.

કોલમ-$I$ માં આપેલ ત્રિઅંગી વનસ્પતિઓને કોલમ-$II$ માં તેમની લાક્ષણિક્તાઓ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$કોલમ-$II$
$A$. ડ્રાયોપ્ટેરિસ (હંસરાજ)$p$. સમબીજાણુક
$B$. સેલાજીનેલા$q$. અશ્મિ
$C$. ઈકવીસેટમ$r$. વિષમબીજાણુક
$D$. રહાનિયા$s$. સામાન્ય

$Pteridophytes$ (ત્રિઅંગી વનસ્પતિઓ) માં અન્નવાહક પેશીમાં શું હોતું નથી?

ત્રિઅંગી (Pteridophytes) વનસ્પતિઓને $4$ વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. નીચેનામાંથી કયો તેનો વર્ગ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo