લીલ (Algae) માટે અસંગત વિધાન પસંદ કરો.

  • A
    પૃથ્વી પર કુલ કાર્બન ડાયોક્સાઈડના સ્થાપનમાંથી ઓછામાં ઓછું અડધું ($50$%) સ્થાપન લીલ દ્વારા પ્રકાશસંશ્લેષણથી થાય છે.
  • B
    તેઓ તેમના આસપાસના પર્યાવરણમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ વધારે છે.
  • C
    તેઓ આહારશૃંખલામાં પ્રાથમિક ઉત્પાદકો છે.
  • D
    તેઓ તમામ જલીય પ્રાણીઓના પોષણચક્રનો આધારસ્તંભ છે.

Explore More

Similar Questions

$Ulothrix$ ના જન્યુઓમાં હાજર કશાની સંખ્યા કેટલી હોય છે?

આપેલ આકૃતિમાં દર્શાવેલ સજીવને ઓળખો.

લીલમાં કયા રંજકદ્રવ્યો જોવા મળે છે?

લીલમાં,પ્રકાશસંશ્લેષી રંજકદ્રવ્યો શેમાં હાજર હોય છે?

$Spirogyra$ ની કોષદીવાલ શેની બનેલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo