હર્બેરિયમ (વનસ્પતિ સંગ્રહાલય) માં વનસ્પતિના નમૂના તૈયાર કરવા માટેના સોપાનનો સાચો ક્રમ કયો છે?

  • A
    એકત્રીકરણ $\rightarrow$ દાબન $\rightarrow$ શુષ્કન $\rightarrow$ આરોપણ $\rightarrow$ પરિરક્ષણ
  • B
    એકત્રીકરણ $\rightarrow$ શુષ્કન $\rightarrow$ દાબન $\rightarrow$ આરોપણ $\rightarrow$ પરિરક્ષણ
  • C
    એકત્રીકરણ $\rightarrow$ શુષ્કન $\rightarrow$ દાબન $\rightarrow$ પરિરક્ષણ $\rightarrow$ આરોપણ
  • D
    એકત્રીકરણ $\rightarrow$ દાબન $\rightarrow$ શુષ્કન $\rightarrow$ પરિરક્ષણ $\rightarrow$ આરોપણ

Explore More

Similar Questions

નીચે આપેલ કયું વિધાન વર્ગીકરણવિદ્યાના અભ્યાસસ્ત્રોત (study resources) સાથે સંકળાયેલ છે?

રાષ્ટ્રીય પ્રાણીઉદ્યાન (National Zoological Park) ક્યાં આવેલું છે?

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ (વનસ્પતિ ઉદ્યાનો) કોલમ-$II$ (સ્થાન)
$P$. ક્યુ ગાર્ડન $I$. ઇંગ્લેન્ડ
$Q$. ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન $II$. હાવરા-ભારત
$R$. નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ $III$. લખનૌ-ભારત

આપેલ વિકલ્પોમાંથી બે ખોટી જોડ પસંદ કરો.

વનસ્પતિઉદ્યાનમાં અન્ય પ્રદેશોની વનસ્પતિઓને ઉછેરવા માટે શું વિકસાવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo