સજીવો માટેનું સંગઠનાત્મક સ્તર છે.

  • A

    ઉપકોષીય $\rightarrow$ કોષીય $\rightarrow$ સજીવ $\rightarrow$ જૈવિક સમાજ $\rightarrow$ વસતિ

  • B

    પરમાણુ $\rightarrow$ અણુ $\rightarrow$ ઉપકોષીય $\rightarrow$ કોષીય $\rightarrow$ પેશી $\rightarrow$ અંગ $\rightarrow$ સજીવ

  • C

    સજીવ $\rightarrow$ વસતિ $\rightarrow$ અંગતંત્ર $\rightarrow$ પેશી $\rightarrow$ કૉષ $\rightarrow$ અણુ $\rightarrow$ પરમાણુ

  • D

    પરમાણુ $\rightarrow$ અણુ $\rightarrow$ પેશી $\rightarrow$ સજીવ $\rightarrow$ નિવસનતંત્ર $\rightarrow$ જૈવસમાજ

Similar Questions

વસ્તી અને સમુદાય વ્યાખ્યાયિત કરો. 

કયાં મહત્વના હેતુથી વર્ષાઋતુ દરમિયાન કોયલનો ગાવાનો અવાજ સંભળાય છે ?

સ્વયં સ્થિરતાની વ્યાખ્યા આપો.

નીચે પૈકી સજીવોમાં દૈહિક આયોજનનો કયો ક્રમ સાચો છે ?

એક જ પ્રકારના સજીવોની કુલ વસતિને શું કહે છે?

  • [AIPMT 1993]