$[Fe(CN)_6]^{4-}$; $[Fe(CN)_6]^{3-}$; $[Ti(CN)_6]^{3-}$; $[Ni(CN)_4]^{2-}$; $[Co(CN)_6]^{3-}$
આપેલ સંકીર્ણોમાં,પેરામેગ્નેટિક સંકીર્ણોની સંખ્યા .... છે.

  • A
    $1$
  • B
    $3$
  • C
    $2$
  • D
    $4$

Explore More

Similar Questions

સવર્ગ સમઘટકતા કોના દ્વારા દર્શાવી શકાય છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયું સંકીર્ણ પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે?

જલીય દ્રાવણમાં $Ni^{2+}$ ની "સ્પિન ઓન્લી" ચુંબકીય મોમેન્ટ કેટલી હશે? [$Ni$ નો પરમાણુ ક્રમાંક $= 28$]

નીચેનામાંથી કયો સમતલીય ચોરસ (square-planar) સંકીર્ણ $cis-trans$ સમઘટકતા દર્શાવે છે?

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: એકદંતીય લિગાન્ડનો ઉપયોગ કરીને બનેલ હોમોલેપ્ટિક અષ્ટફલકીય સંકીર્ણ સ્ટીરિયો આઈસોમેરિઝમ (અવકાશીય સમઘટકતા) દર્શાવશે નહીં.
વિધાન $II$: $cis-$ અને $trans-$ પ્લેટિન એ $Pd$ ના હેટરોલેપ્ટિક સંકીર્ણો છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo