મૃત આહારશૃંખલા $(DFC)$ કયા સજીવથી શરૂ થાય છે?

  • A
    ઉત્પાદકો
  • B
    તૃણહારીઓ
  • C
    માંસાહારીઓ
  • D
    વિઘટકો

Explore More

Similar Questions

નીચે આપેલી આકૃતિમાં પોષક સ્તરો $Z$ અને $X$ ના યોગ્ય નામ લખો.

ઓઝોન સ્તરનું ક્ષયન ચિંતાનો વિષય છે. શા માટે?

ખાતર ઉદ્યોગોની આડપેદાશો કઈ છે? તે પર્યાવરણને કેવી રીતે અસર કરે છે?

નીચેની આહાર શૃંખલામાં,ઘાસ તીડને $4000 \ J$ ઉર્જા પૂરી પાડે છે. તો દેડકા અને સાપને કેટલી ઉર્જા પ્રાપ્ત થશે? ઘાસ $\rightarrow$ તીડ $\rightarrow$ દેડકો $\rightarrow$ સાપ.

કીટનાશકોનો ઉપયોગ ઘટાડવા માટેની બે પદ્ધતિઓ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo